Special Issue on ‘Myth in Literature’

‘સાહિત્યમાં પુરાકલ્પન’ વિશેષાંક

રામાયણ, મહાભારત, ઉપનિષદો, પુરાણો આપણા જીવનનો એક અગત્યનો ભાગ છે. સાહિત્ય પણ તેનાથી પર નથી. માટે જ પુરાકલ્પન એ સાહિત્યનો એક મહત્વનો હિસ્સો રોકે છે. ગુજરાતી સાહિત્યમાં પુરાકલ્પન કેવો ભાગ ભજવે છે તે સંબંધે વિશેષ પ્રકાશ પાડવા અર્થે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૯/૧/૨૦૧૬ના શનિવારે નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત, અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના એકદિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં રજૂ થયેલ સંશોધન પેપર એટલે ‘સાહિત્યમાં પુરાકલ્પન’ વિશેષાંક. .

અનુક્રમણિકા

  1. સેમિનાર વિષે
  2. પુરાકલ્પન: સંજ્ઞા અને વિવરણ: ડૉ. રામસિંગ એલ. ઝાલા
  3. પુરાકલ્પન : સંજ્ઞા અને વિવરણ: પ્રા. રૂપેશભારતી ગોસ્વામી
  4. મિથ : સંજ્ઞા અને વિવરણ: પ્રા. સ્મિતા મહેતા
  5. પુરાકલ્પન અને વાસ્તવિકતા: ધવલ વ્યાસ
  6. ‘મહાભારત’ પર આધારિત કૃતિ ‘શિખંડી’: વિરેન પંડ્યા
  7. આદિવાસી સાહિત્યમાં પુરાકલ્પનનો પ્રયોગ અને વિનિયોગ: ડૉ. બિપિન ચૌધરી
  8. ‘માધવ ક્યાંય નથી’ કૃતિમાં વ્યક્ત થતું પુરાકલ્પન: આરતી એસ. સોની
  9. મધ્યકાલીન સંત દાસીજીવણની વાણીમાં પુરાકલ્પનનો વિનિયોગ: પ્રો. મહેશકુમાર ડી. મકવાણા
  10. લોક દુહામાં પુરાકલ્પનનો વિનિયોગ: પ્રા. હરેશ પી. વરૂ
  11. ‘સરસ્વતીચંદ્ર’માં પુરાકલ્પન: ડૉ. પારૂલ રંગપરિયા
  12. ‘પરિત્રાણ’નાં મહાપાત્રો: ડૉ. નિયતિ અંતાણી
  13. ક. મા. મુનશીના ‘અવિભક્ત આત્મા’ નાટકનું પૌરાણિક પાત્ર – અરુંધતી: ડૉ. ઉષાબેન પી. લાડણી
  14. કૃષ્ણ ‘જન્મોત્સવ’નું વરવું વાસ્તવ પ્રગટાવતી ટૂંકીવાર્તા: ડૉ. ભરત એમ. મકવાણા
  15. હિન્દુ ધર્મની સહિષ્ણુતા તેમજ તેનું ગત્યાત્મક સ્વરૂપ- એક મિથ (સમાજશાસ્ત્રીય અધ્યયન સ્વરૂપે): ડૉ.ગીતાબેન ડી. લાડવા
  16. ‘ગુજરાતી પદ્યમાં પુરાકલ્પન’: પ્રો. ચૌધરી મુન્નાબેન બી.
  17. મૉ. હર્ષદેવ માધવની કવિતામાં પુરાકલ્પન- એક સમીક્ષા: ડૉ. દીક્ષા .એચ. સાવલા
  18. ‘સુવર્ણમૃગ’માં પુરાકલ્પનની કલાત્મક અભિવ્યક્તિ: પ્રીતિ ધામેલિયા
  19. હસમુખ બારાડી લિખિત લઘુનવલ ‘ગાંધારી’: ડૉ. કિશોરી ચંદારાણા
  20. સાહિત્યમાં પુરાકલ્પન- હસમુખ બારાડીકૃત ‘ગાંધારી’ લઘુનવલ સંદર્ભે: ડૉ. જિતેન્દ્ર ખરાડી
  21. પુરાકલ્પન અને ‘પ્રાચીના’ કાવ્યસંગ્રહમાં પુરાકલ્પનનો વિનિયોગ: રાઠોડ આરતી પરાગ
  22. શિવમહિમ્નસ્તોત્રમાં આવતા મિથક: અતુલકુમાર હરિલાલ રાવલ
  23. Mythological Study in Toni Morrison’s Sula and Beloved: Sukhwinder Kaur
  24. Use of Myth by Girish Karnad: Prof. John P Mathai
  25. Biblical Story of the Genesis (Creation) and The Garden of Eden: Milton’s Use of Myth in ‘Paradise Lost’: Ansuyaben Piyushbhai Mehta
  26. Use of Myth in T.S. Eliot’s Poem ‘The Waste Land’: Prof. Urmish Mehta
  27. Presence of Myth in Recent Indian Children’s Literature in English: Vaseem G Qureshi
  28. Re/Writing Myth: Vatsal Shukla
  29. Relation and Relevance of Myth in the Modern Time: Arjun G. Dave
  30. Rewording the Myth of Yayati: A Comparative Study of Yayati by V.S. Khandekar and Girish Karnad: Mahesh Bhatt
  31. Myth and the Modern World: Prof. Madhvi R Acharya