સાહિત્યસેતુ પર આપનું હાર્દિક સ્વાગત છે ..... 

મિત્રો... 

સાહિત્યસેતુના પ્રથમ નારી વિશેષાંક (અંક-૧૨, નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૨)ને બેસ્ટ ઇ-જર્નલ કેટેગરીમાં "લાડલી મિડિયા એન્ડ એડવર્ટાઇઝીંગ એવોર ફોર જેન્ડર સેન્સીટીવિટી-૨૦૧૨-૧૩" પ્રાપ્ત થયો છે. તા. 20 ડિસેમ્બર 2013ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા સમારંભમાં એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.

એવોર્ડ સમારોહના કેટલાક ફોટોગ્રાફ્સ .....

10