અનુક્રમણિકા

સાહિત્યિક પ્રશ્ન બેંક
ઓનલાઈન ટેસ્ટ આપો

પદ્ય

વાચક મિત્રો,
સાહિત્યને કેન્દ્રમાં રાખીને સાહિત્યસેતુમાં એક નવો વિભાગ શરુ કરવામાં આવેલ છે. દર વખતે 50 જેટલા સાહિત્યકેન્દ્રિ પ્રશ્નો અપલોડ કરવામાં આવશે. તમે ઇચ્છો ત્યારે નીચે આપેલ લિન્ક પર જઈને ટેસ્ટ આપી શકો છો. તમારા સાહિત્ય વિશેના જ્ઞાનને ચકાસવા સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આ પ્રકારની ટેસ્ટ ઉપયોગી થાય તેમ હોવાથી વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તેમ ઇચ્છીએ છીએ.
આ સહિયારું કામ હોવાથી આપ પણ નવા નવા પ્રશ્નો અને એના સાચા જવાબની ચાવી શ્રૃતિ ફોન્ટમાં ટાઈપ કરીને સાહિત્યસેતુને મોકલી શકો છો.
ટેસ્ટ આપવાની રીત સાવ સરળ છે. આપનું નામ અને મેઈલ આઇ.ડી. અમારા માટે જરૂરી છે. એ ગોપિત રાખવામાં આવશે. તમે પ્રશ્નનો જવાબ આપશો એટલે તરત જ તમને એનું પરિણામ પણ જાણવા મળી જશે. ટેસ્ટના અંતે સાચા જવાબો જાણીને તમે ઇચ્છો તો તમારી ટેસ્ટ પ્રિન્ટરૂપે પણ મેળવી શકશો.
આશા છે અમારો આ પ્રયાસ કોઈ રીતે ઉપયોગી નીવડશે.
ટેસ્ટ વિભાગમાં પ્રવેશવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

સાહિત્યિક પ્રશ્ન બેંક(ઓનલાઈન ટેસ્ટ) વિભાગ

  • સંપાદકો

 

 

ગઝલ- જગદીશ ગૂર્જર

 

બે હાઈકુ : પ્રવીણ રાઠોડ

 

સ્ત્રી : રીતા ત્રિવેદી

ગદ્ય
 

નિબંધ: ગાડી, મિત્રો, હું અને પાવાગઢ... - અજયસિંહ ચૌહાણ

 

ઇંદોર (મધ્યપ્રદેશ) દૂરદર્શન પ્રોગ્રામ ઑફિસર, કવિ, વાર્તાકાર, ચિત્રકાર, શ્રી પ્રભુ જોશી સાથે એક મુલાકાત - ડૉ. પન્ના ત્રિવેદી

 

રાતાં કંકણ : પદ્મા ફડિયા 

નવલકથા

  માસ્ટર ઝચારીઅસ (અંતિમ ભાગ) - જીગર શાહ
કૃતિ પરિચય
 

પ્રશાંમુ’ એક પ્રવાસકથા અને દલિતકથા : અભિષેક દરજી

 

જુવારની રજોટી ધોવાઈ ન જાય એવી કાળજીપૂર્વક સર્જાયેલ ‘માવઠું’ : ડૉ. ભરત એમ. મકવાણા

 

નર્મ, મર્મ હાસ્યની છોળો ઉડાડતી નિબંધિકાઓ - પ્રો. ભરત ઠાકોર

  બે યુવા હૈયાઓનો પ્રણય-સંઘર્ષ : ‘શ્રાવણી મેળો’ - પ્રા.ભાર્ગવ પં. ભટ્ટ
 

આવકારાયેલ ‘આવકાર’ વિશે : હરેશ જી. પ્રજાપતિ

 

ડૉ. કેશુભાઈ દેસાઈ લિખિત લઘુનવલ “ઓશિયાળ”: એક અભ્યાસલેખ - ડૉ. શીતલ બી. પ્રજાપતિ

આસ્વાદ-સમીક્ષાલેખ

 

કવિ શ્રી યોગેશ જોષીની આંતરચેતનામાંથી ઊઘડતી પ્ર-ભાવક રચનાઓ - ડૉ. ભીખાભાઈ પટેલ

 

ઉર્દૂ સાહિત્યના મહાન સર્જક : મન્ટો - પ્રો. દક્ષા દિનેશ ભાવસાર

 

'લોહીની સગાઇ' વાર્તાની ભાષા અને માનસશાસ્ત્ર : શક્તિસિંહ ર. પરમાર