બે હાઈકુ

1
શીશ નમાવી,
કરી વર્ષા પ્રેમની,
માતાના ગાલે.

2
શીશ નમાવી,
પીવે અમી પ્રેમના,
પ્રિયા અધરે.


પ્રવીણ રાઠોડ
ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ(સાંજની)
અમદાવાદ

000000000

***